Thursday, May 29, 2025
HomeGujaratમોરબી:શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા યોજાશે વિદ્યાર્થી સન્માન સમારોહ

મોરબી:શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા યોજાશે વિદ્યાર્થી સન્માન સમારોહ

શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા સમસ્ત કોળી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ તા. ૬/૭/૨૦૨૫ રવિવારના રોજ પંચમુખી હનુમાન સત્સંગ હોલ ઉમા ટાઉન શીપ સામે ધરમપુર રોડ મોરબી – ૨ ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં ધોરણ આઠ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ૭૦ ટકા કે તેથી વધુ માર્ક આવેલા હોય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી હોય તેઓને સન્માનીત કરવામાં આવશે. જેના માટે માર્કશીટ રજૂ કરવા માટે અલગ અલગ તાલુકા લેવલે આગેવાનોના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા સમસ્ત કોળી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ તા. ૬/૭/૨૦૨૫ રવિવાર સવારે ૯:૦૦ વાગ્યે પંચમુખી હનુમાન સત્સંગ હોલ ઉમા ટાઉન શીપ સામે ધરમપુર રોડ મોરબી – ૨ ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં ધોરણ આઠ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ૭૦ ટકા કે તેથી વધુ માર્ક આવેલા હોય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલ હોય, જીલ્લા કે રાજ્ય લેવલે ૧ થી ૩ નંબર આવેલ હોય તેઓને સન્માનીત કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓએ તા. ૨૫/૬/૨૦૨૫ સુધી માં પોતાના માર્કશીટની નકલ, નામ સરનામું, મોબાઈલ નંબર જે તે આગેવાનોને મોકલી આપવાના રહેશે. અથવા રૂબરૂ અક્ષર ઝેરોક્ષ જુના બસ સ્ટેન્ડ મોરબી ખાતે મોકલી દેવાના રહેશે. જેમાં માટે ચંદુભાઈ બાબરીયા – ૯૯૨૫૧૭૪૧૩૪, ભાણજીભાઇ ડાભી – ૯૬૨૪૪૨૭૬૬૬ શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા નંબર જાહેર કરાયા છે. તેમજ મોરબીના વિદ્યાર્થીઓ માટે ધર્મેન્દ્રભાઈ ગણેશીયા – ૭૮૦૧૮૦૦૦૦૭, અવચરભાઇ દેગામા – ૮૨૩૮૦૮૩૯૪૨, દિનેશભાઇ સાંથલીયા – ૯૮૭૫૦૧૪૧૫૫, રમેશભાઈ ડાભી – ૯૮૭૯૨૯૮૨૧૧, મયુરભાઈ બાબરીયા – ૯૯૦૪૧૯૭૮૧૭, કલ્પેશભાઈ ગડેશીયા – ૯૬૬૪૫૩૨૦૪૯, દિપકભાઇ વાઘાણી – ૯૭૨૭૨૪૨૧૧૬, હળવડના વિધાર્થીઓ માટે મુકેશભાઈ અહલગામા – ૯૭૨૬૧૭૨૮૭૧, ટંકારા તાલુકાના વિદ્યાથીઓ માટે બળદેવભાઈ ઝીઝવાડીયા – ૯૭૨૬૯૨૧૦૫૯, દિવ્યેશભાઈ રાણેવાડીયા – ૯૦૩૩૬૫૫૫૧૦, અશ્વિનભાઈ જાપડીયા – ૯૯૦૪૭૨૯૮૨૪, નિલેશભાઈ કુરીયા – ૯૮૨૪૭૯૦૦૩૬ અને વાંકાનેર ના વિદ્યાર્થીઓ માટે અરવિંદભાઈ દંતેસરીયા – ૯૬૦૧૪૪૭૧૪૩, જીવણભાઈ ડાભી – ૯૮૭૯૩૧૪૮૦૧ અને કાનજીભાઈ બાબરીયા ૯૯૭૪૮૦૦૫૮૩ તેમજ સમાજના પરિચિત આગેવાન વનુભાઇ સુરેલા – ૮૪૦૧૧૩૬૯૦૩ અને મયુરભાઈ બાબરીયા – ૯૯૦૪૧૯૭૮૧૭ નો પણ સંપર્ક કરી શકાય છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!