Saturday, July 5, 2025
HomeGujaratમોરબી “એલીટ” અને “સેકન્ડ હોમ પ્રિ-સ્કૂલ”ના સુપ્રિમો એસ.ડી.કલોલા નો આજે જન્મ દિવસ

મોરબી “એલીટ” અને “સેકન્ડ હોમ પ્રિ-સ્કૂલ”ના સુપ્રિમો એસ.ડી.કલોલા નો આજે જન્મ દિવસ

“योगः कर्मसु कौशलम्” આ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા “એલીટ” અને “સેકન્ડ હોમ પ્રિ-સ્કૂલ”ના સુપ્રિમો શૈલેષ ડી.કલોલા સાહેબનો આજે જન્મ દિવસ છે.કલોલ સાહેબ છેલ્લા 25 વર્ષથી મોરબીના શિક્ષણ જગતમાં સેવા આપી રહ્યા છે.ત્યારે આજના દિવસે તેમને ચારેય દિશાઓથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

કલોલા સર છેલ્લા 25 વર્ષથી મોરબીના શિક્ષણ જગતમાં શિક્ષણને યોગ બનાવી પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી રહ્યા છે. Elite Educational Institute અને 2nd Home Pre-School ના સ્વપ્ન દ્રષ્ટા એસ.ડી કલોલા નો આજે જન્મ દિવસ છે.પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખીને Weaknessને Strengthમાં બદલનાર કલોલા સાહેબના નેતૃત્વ હેઠળ એલીટ કેમ્પસમાં GSEB સ્કૂલ, CBSE સ્કૂલ, 11th & 12th Science & Comm. [EM & GM] તેમજ કૉલેજ વિભાગમાં B.B.A., B.Com, B.C.A., B.Sc., M.Sc., D.M.L.T. અનેM.Com જેવા કોર્ષ ચાલી રહ્યા છે. આ ઉપરાંત નાના બાળકોની સેફ્ટી સાથે આધુનિક સુવિધાથી સજ્જ ઘરથી દૂર એક બીજું ઘર એટલે કે 2nd Home Pre-School ની ભેટ પણ કલોલા સરએ મોરબીને આપી છે. “વૃક્ષ એ જ જીવન”ને ચરિતાર્થ કરતું અને 1100+ વૃક્ષોથી કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતા કેમ્પસમાં 2000+ વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી રહ્યા છે.આજે તેમના જન્મદિવસે તેમના સગા સંબંધી, મિત્રવર્તુળ, શિક્ષકવિદ્દો, સ્ટાફ મિત્રો અને વિશાળ વિદ્યાર્થી-વાલી સમુદાય તેમને દીર્ઘાયુ માટે શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!