Monday, June 1, 2026
HomeGujaratમોરબીના મુનનગર ચોક નજીકથી ૮ ચપલા સાથે એક પકડાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબીના મુનનગર ચોક નજીકથી ૮ ચપલા સાથે એક પકડાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબીના લાતી પ્લોટ શેરી નં.૨ મુનનગર ચોક નજીક પ્લાસ્ટિકની થેલી લઈ નીકળેલ આરોપી કૈલાસભાઈ દેવરાજભાઈ દેત્રોજા ઉવ.૪૮ રહે. નવા બસ સ્ટેન્ડ પાછળ યદુનંદન-૨૨ મોરબી વાળાને સીટી એ ડિવિઝન પોલીસે ઈંગ્લીશ દારૂના અલગ અલગ બ્રાન્ડના ૮ નંગ ચપલા કિ.રૂ.૨,૧૯૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીએ કાલિકા પ્લોટ મોરબી ખાતે રહેતો આરોપી રમીઝભાઈ નૂરખાન સીપાઈ પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!