Thursday, July 16, 2026
HomeGujaratમોરબીના સાપર ગામે લેબર ક્વાર્ટરમાં ૪૧ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના સાપર ગામે લેબર ક્વાર્ટરમાં ૪૧ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના સાપર ગામે લોડ્સ માઇક્રોન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા ૪૧ વર્ષીય શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાલ તાલુકા પોલીસે મરણ નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના સાપર-ગાળા રોડ પર આવેલા લોડ્સ માઇક્રોન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા શરીફભાઈ સકુરભાઈ અંસારી ઉવ.૪૧એ ગઈકાલ તા.૧૫/૦૭ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!