Thursday, August 6, 2026
HomeGujaratમોરબી-૨ના ઇન્દિરાનગરમાંથી વિદેશી દારૂની ૩૪ બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબી-૨ના ઇન્દિરાનગરમાંથી વિદેશી દારૂની ૩૪ બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઇન્દિરાનગર સ્થિત મેલડી માતાના મંદિર નજીક શંકાસ્પદ રીતે બાવળની વાડમાં થેલો સંતાડતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. ત્યારે થેલાની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ઇંગ્લિશ દારૂની કુલ ૩૪ બોટલ કિ.રૂ.૧૭,૨૬૩/-મળી આવી હતું. જેથી તુરંત બી ડિવિઝન પોલીસે આરોપી અમરશીભાઈ રૂપાભાઈ પંચાસરા ઉવ.૨૧ની અટકાયત કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ સાથે પકડાયેલ આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!