મોરબી: સર્જરીની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર અને સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આયુષ હોસ્પિટલમાં M.S. General Surgeon ડો. આદિત્ય રાવલ દ્વારા વિવિધ પ્રકારની સર્જિકલ સારવાર કરવામાં આવે છે. જેમાં હર્નિયા (સારણગાંઠ), પેટ અને આંતરડાની સર્જરી, એપેન્ડિક્સ, થાયરોઇડ, પિત્તાશયની પથરી તેમજ સ્તન સંબંધિત સર્જરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત હરસ, મસા અને ભગંદર જેવી સમસ્યાઓની પણ સારવાર ઉપલબ્ધ છે. આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે નિઃશુલ્ક સારવારની સુવિધા ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
વધુ માહિતી અને સારવાર માટે દર્દીઓ આયુષ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.
આયુષ હોસ્પિટલ, મોરબી
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી
📞 75750 88884






