Monday, September 14, 2026
HomeGujaratમોરબીમાં બાથરૂમ જતી વેળાએ ચક્કર આવતા ઢળી પડેલ વેપારીનું મોત

મોરબીમાં બાથરૂમ જતી વેળાએ ચક્કર આવતા ઢળી પડેલ વેપારીનું મોત

મોરબીની ગોકુલ મથુરા સોસાયટીમાં બાથરૂમ જતી વેળાએ ચક્કર આવતા પડી ગયેલા ૪૯ વર્ષીય વેપારીનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના ગોકુલ મથુરા સોસાયટી વર્ણી હાઇટ્સ ફ્લેટ નં.૧૦૨માં રહેતા જગદીશભાઈ કરમશીભાઈ શેરશીયા ઉવ.૪૯ નામના વેપારી ગઈકાલ તા.૧૩/૦૯/૨૦૨૬ના રોજ પોતાના ઘરે બાથરૂમ જતાં ચક્કર આવતા પડી જઈ બેભાન થઈ ગયા હતા. તેમને તુરંત સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડીવી. પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!