Sunday, November 24, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં કોરોના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે સંસદસભ્ય વિનોદભાઈ...

મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે

કોરોના મહામારીમાં મોરબી જિલ્લાના કોરોના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા એ મોરબી જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું

- Advertisement -
- Advertisement -

કોરોના મહામારી એ આખા વિશ્વ ને હચમચાવી નાખ્યું છે ત્યારે મોરબી પણ તેમાં બાકાત નથી ત્યારે કોરોના ની વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી કચ્છ – મોરબી ના યુવા સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા એ મોરબી જિલ્લા કલેકટર ઓફીસ ખાતે આજરોજ તારીખ 6-4-2021 ને સવારે 11 કલાકે તાકીદ ની બેઠક બોલાવી છે આ બેઠક માં વર્તમાન સમયે મોરબી જિલ્લા ના નાગરિકો અને કોરોના ના દર્દીઓ ને સારી અને સચોટ સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી અને અન્ય સંબંધિત સેવાઓ વિશેષ રીતે મળી રહે તે માટે આ બેઠક નું આયોજન કર્યું છે અને કોરોના નું સંક્રમણ ઘટે તે માટે આ બેઠક માં યોજનાબદ્ધ આયોજન કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!