Sunday, October 25, 2026
HomeGujaratહળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા ૧૯ વર્ષીય યુવતીનું મોત

હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા ૧૯ વર્ષીય યુવતીનું મોત

હળવદના વેગડવાવ ગામની સીમમાં વાડીમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદના વેગડવાવ ગામની સીમમાં મહાવીરસિંહ જશવંતસિંહની વાડીમાં રહેતી અનીતાબેન તુલશીભાઈ ડુભીલ ઉવ.૧૯ મૂળ કુકરદા ગામ તા.નસવાડી જી.છોટાઉદેપુર વાલીએ ગઈ તા.૨૩ ઓક્ટોબરના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!