Saturday, October 31, 2026
HomeGujaratનવા સાદુળકા નજીક હાઇવે પરથી દારૂની ૬૫ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

નવા સાદુળકા નજીક હાઇવે પરથી દારૂની ૬૫ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાના નવા સાદુળકા નજીક હાઇવે સર્વિસ રોડ પરથી વિદેશી દારૂની ૬૫ બોટલ સાથે એક શખ્સને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અન્નપૂર્ણા હોટલ સામે ત્રણ પ્લાસ્ટિકના બાચકાં સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલા અરબાજ બરકતઅલી જીવાણી ઉવ.૨૭ રહે. માર્કો સોસાયટી ઘુટુ રોડ મોરબી વાળાને રોકીને તપાસ કરતાં બેગપાઇપર ડિલક્સ વ્હિસ્કીની ૭૫૦ એમએલ.ની ૬૫ બોટલ કિ.રૂ.૩૬,૭૨૫/- મળી આવી હતી. આ સાથે તાલુકા આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!