Saturday, November 23, 2024
HomeGujaratમોરબી : બીલીયા ગ્રામ પંચાયત દ્વારા ફ્રી આરોગ્ય મહા કેમ્પનું આયોજન

મોરબી : બીલીયા ગ્રામ પંચાયત દ્વારા ફ્રી આરોગ્ય મહા કેમ્પનું આયોજન

પ્રાથમિક શાળા,બીલીયા ખાતે કોરોના રસીકરણ તથા રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે તકેદારીનાં ભાગ રૂપે મોરબી તાલુકાના બીલીયા ગામે ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલે તા. ૧૬ને શુક્રવારનાં રોજ બીલીયા પ્રાથમિક શાળા ખાતે કોરોના રસીકરણ તથા રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ કેમ્પમાં સરકારની ગાઈડલાઈન મુજબ ૪૫ વર્ષથી વધુ વયનાં લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ કેમ્પનો સૌ ગ્રામજનોએ લાભ લઈ ૧૦૦% ટેસ્ટીંગ તથા રસીકરણ કરાવવા ગામનાં સરપંચ કાંતિલાલ મગનલાલ પેથાપરાની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!