Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીના બેલા ગામે અજાણ્યાં વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત નીપજ્યું

મોરબીના બેલા ગામે અજાણ્યાં વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત નીપજ્યું

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામેં નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા બેલા ગામના બસસ્ટેન્ડથી આગળ અજાણયા વાહન ચાલકે પુર પાટ વેગે વાહન ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા જયરામ વકીલ મંડલ ને તેના હીરો હોન્ડા કંપની ના સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-03-CB-9992 સહીત હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને જમણા પગમાં સાથળના ભાગથી ઢીંચણ સુધી ગંભીર ઇજા પહોંચી હતી જેમાં બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ વાહન ચાલક નાશી છુટયો હતો.

બનાવને પગલે મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!