Friday, May 3, 2024
HomeGujaratહળવદના જુનાદેવળીયા ગામની સીમમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

હળવદના જુનાદેવળીયા ગામની સીમમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનનો કાફલો ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, જુનાદેવળીયા ગામની સીમ વાટાનો હોકળાના કાંઠે છેલ્લા કેટલાક સમયથી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી દારૂ બનાવવાનો આથો ગાળી દેશી બનાવાતું હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે પોલીસે સ્થળ પરથી 300 લીટર આથો મળી આવ્યો હતો. જયારે આરોપી ફરાર થતા તેની હળવદ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!