Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીની પરિણીતાનો પીછો કરી બીભત્સ માંગણી કરતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીની પરિણીતાનો પીછો કરી બીભત્સ માંગણી કરતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીના ભકિત ટાવર નજીક ઇન્દિરાનગરમાં રહેતી પરિણીતા કામ પર જતી હોય આ વેળાએ તેણીનો પીછો કરી ઈશારા મારફતે એક શખ્સ બિભત્સ માંગણી કરતો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 33 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી જેની વિગત અનુસાર મોરબીના વિશીપરા રોહીદાસ પરા વિસ્તારમાં રહેતો દિલીપભાઇ ખીમજીભાઇ ચૌહાણ નામનો ઈસમ આ પરિણીતાનો પીછો કરી ખરાબ ઇશારા કરી અને બીભત્સ માંગણીઓ કરતો હતા વધુમાં પરિણીતા સાથે સબંધ રાખવાનુ કહી ખોટી હેરાનગતી કરતો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરીપી દિલીપ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૫૪(એ), ૩૫૪(ડી), મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!