Monday, October 7, 2024
HomeGujaratટંકારા લતીપર ચોકડીએ થયેલી ચોરીનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

ટંકારા લતીપર ચોકડીએ થયેલી ચોરીનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા શૈલેશભાઈ જાદવજીભાઈ ભાલોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૮/૦૨ ના રોજ રાત્રીના સમયે અજાણ્યા ઈસમોએ લતીપર ચોકડીએ પટેલ ચેમ્બર્સમાં આવેલ તેની અમૃતા હોસ્પિટલ અને ચેમ્બરની અન્ય દુકાનમાં તાળા તોડી પ્રવેશ કર્યો હતો જેમાં હોસ્પિટલમાંથી રોકડ રકમ રૂ ૪૦,૦૦૦/- તેમજ ડીઝીટલ કાંડા ઘડિયાળ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ ૫૦,૦૦૦/- ની મત્તા ચોરી ગયા છે ઉપરાંત અન્ય દુકાનમાંથી રૂ.૩૮,૦૦૦/- મળીને કુલ ૮૮,૦૦૦/- ની મત્તાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે બનાવની ફરિયાદ નોંધી તસ્કરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!