Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી ખાનગી હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી

મોરબી ખાનગી હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી

તાવ શરદી સહિતના લક્ષણો સાથે લોકો હોસ્પિટલ પહોંચ્યા

- Advertisement -
- Advertisement -

હાલ મોરબીમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે મોરબીની ખાનગી હોસ્પિટલોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. જેમાં મોરબીની ગોકુલ હોસ્પિટલ, નકલંક હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. તાવ શરદી સહિતના લક્ષણો સાથે લોકો હોસ્પિટલોમાં નિદાન અર્થે પહોંચ્યા છે ત્યારે હોસ્પિટલમાં કિડીયાણુ ઉભરાણુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!