Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના જાંબુડીયા પાસે પાણીમાં ડૂબી જતાં બાળકીનું મોત

મોરબીના જાંબુડીયા પાસે પાણીમાં ડૂબી જતાં બાળકીનું મોત

મોરબી : મોરબીના જાંબુડીયા પાસે પાણીમાં ડૂબી જતાં બાળકીનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પો.સ્ટેમાંથી જાણવા મળેલ વિગત મુજબ ભુરીબેન સોહમભાઇ ભુડળ (ઉ.વ-૧૦ રહે. જાંબુડીયા પાવર હાઉસ તા.જી.મોરબી મુળ રહે, MP) વાળી ગઈકાલે મોરબીના જાંબુડીયા પાવર હાઉસ પાસે કોઇ પણ કારણસર પાણીમા ડુબી જવાથી મરણ જતા તેની ડેડબોડી સરકારી હોસ્પીટલમા PM માટે ખસેડાઇ હતી. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!