Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબી કંડલા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સો ઝડપાયા 

મોરબી કંડલા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સો ઝડપાયા 

મોરબી કંડલા નેશનલ હાઈવે પર માળિયા ચેક પોસ્ટનજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં કડબની આડશમાં સંતાડેલ વિદેશીના જથ્થા સાથે બે શખ્સોને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી ટીમ એસ આર ઓડેદરનામાર્ગદશન હેઠળ મોરબી-માળિયા મિયાણા વિસ્તારની સામાન્ય પેટા ચુંટણીની પ્રકિયાશાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરતી હોય દરમિયાનએલસીબી પી આઈ વી બી જાડેજાની સૂચનથી પોલીસ સ્ટાફ જયવંતસિંહ ગોહિલ, ભરતભાઈમિયાત્રાને બાતમી મળેલ કે બોલેરો ગાડી આર જે ૪૬ જીએ ૦૯૬૮ વાળીમાં વિદેશી દારૂનોજથ્થો છુપાવીને સામખીયારીથી મોરબી તરફ આવનાર છે.

જેથી બાતમીના આધારે મોરબી કંડલાહાઈવે પર માળિયા ચેક પોસ્ટ નજીક એલસીબી ટીમ તપાસમાં હોય દરમિયાન આરોપી સુરેશલાદુરામ કાવા અને દિનેશકુમાર જયકિશન ગોદારા બોલેરો પીકઅપ વાહનમાંથી વિદેશી દારૂનોજથ્થો છુપાવીને લઇ જતા હોવાથી તેને ઝડપી પાડી વિદેશી દારૂના પાઉંચ નંગ-૨૦૧૬ કીમત રૂ.૨,૦૧,૬૦૦ તથા બોલેરો પીકઅપ કીમતરૂ.૨,૦૦,૦૦૦ મોબાઈલ નંગ-૨ કીમતરૂ.૬૦૦૦ જપત કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!