Tuesday, April 30, 2024
HomeGujaratવાંકાનેરના ગારીયા ગામે ખેતરમાંથી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના ગારીયા ગામે ખેતરમાંથી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા આરોપીના ખેતરમાં પોલીસે રેઇડ પાડી દારૂ, બિયર મળી કુલ 25 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા વીજયભાઇ જીવાભાઇ મેરના ખેતરમાં વેચાણ અર્થે દારૂ, બિયરનો જથ્થો સંતાડેલ હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન ખેતરમાં અંગ્રેજી દારૂની રૂ.૬૪૮૦ની કિંમતની ૯ બોટલ અને ૧૯,૨૦૦ની કિંમતના ૧૯૨ બીયરના ટીન મળી કુલ કી.૨૫,૬૮૦નો મુદામાલ ઝડપાયો હતો જેને પગલે પોલીસે આરોપી વીજય મેર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!