Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જિલ્લામા આજે રેકોર્ડ બ્રેક 318 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામા આજે રેકોર્ડ બ્રેક 318 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

કોરોનાના ત્રીજા તબક્કામાં આજે મોરબીમાં રેકોર્ડ બ્રેક 318 પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.બીજી તરફ 26 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં કોરોનાની ગાડી ટોપ ગિયરમાં દોડતી હોય તેમ જિલ્લામાં આજે 318 કોરોનાના કેસ ઉમેરાયા છે જેમાં મોરબી શહેરમાં 133 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 119 કેસ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 12 કેસ વાંકાનેર શહેરી વિસ્તારમાં 14 કેસ તેમજ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં 08 કેસ ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 26 કેસ માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 06 કેસ નોંધાયા હતા .વધુ માં આજે મોરબી ના 48 દર્દીઓ તેમજ ટંકારા ના 03 અને વાંકાનેર ના 02 ,હળવદ ના 03 અને માળીયા ના 01 દર્દી મળીને કુલ 57 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હોવાનું સામે આવ્યું છે જેને લઈને હાલ મોરબીમાં કુલ 884 એક્ટિવ કેસ હોવાનું સતાવાર રીતે જાહેર થાવ પામ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!