Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં બ્રહ્મ સમાજના લોકો માટે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો સ્પેશિયલ શો યોજાયો

મોરબીમાં બ્રહ્મ સમાજના લોકો માટે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો સ્પેશિયલ શો યોજાયો

મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે બ્રહ્મ સમાજ માટે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો સ્પેશિયલ શો યોજાયો હતો. 1990 માં કાશ્મીરમાં પંડિતો ઉપર થયેલા અત્યાચારની વસ્તવિકતા દર્શાવતી ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ્સ મોરબી બ્રહ્મ સમાજના લગભગ 200 વધુ લોકોએ નિહાળી હતી. આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, SBVP ના મિલેશભાઈ જોશી,નિરવભાઈ ભટ્ટ,રવીન્દ્રભાઈ ત્રિવેદી અને જયદીપભાઈ ઠાકર દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!