Saturday, July 2, 2022
HomeGujaratહળવદના રાયસંગપુર ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર માં મોત

હળવદના રાયસંગપુર ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર માં મોત

હળવદ તાલુકાના રંગપુર ગામે રહેતો રાજુભાઈ બચુભાઈ ઘેડાની ઉંમર 45 ના યુવાને 10 દિવસ પહેલા પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા યુવાનને ગંભીર હાલતમાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માં રાજકોટની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ગઈકાલે યુવાને હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લેતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો બનાવ અંગેની જાણ હળવદ પોલીસ ને કરવામાં આવતા એ એસ આઇ સીએસ કડવાતેર એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!