Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના પાંચ દ્વારકા ગામે વાડીના સેઢે ઢોર ચરાવવા ના પાડતા મહિલા પર...

વાંકાનેરના પાંચ દ્વારકા ગામે વાડીના સેઢે ઢોર ચરાવવા ના પાડતા મહિલા પર હુમલો

વાંકાનેરના પાંચ દ્વારકા નવા ગામમાં રહેતી મકસુદા બેન અસરફ ભાઈ ખોરજીયા એ વાંકાનેર પોલીસ માં ગામમાં રહેતા શૈલેષ છેલ્લા પાંચિયા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે પોતાની વાડીએ હતી ત્યારે શૈલેષ વાડીના સેઢ ઉપર ઢોર ચરાવ તો હોય ત્યાંથી ઢોર લઈ જવા નું કહેતા શખ્સ એ લાકડી વડે માર મારી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે બનાવના પગલે હેડ કોસ્ટેબલ એ એલ ઝાલાએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!