Tuesday, October 8, 2024
HomeGujaratવાંકાનેરમાંથી યુવક જાહેરમાં વર્લીના આંકડાનો જુગાર રમતા ઝડપાયો

વાંકાનેરમાંથી યુવક જાહેરમાં વર્લીના આંકડાનો જુગાર રમતા ઝડપાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમે મીલ પ્લોટ ચોક ખાતેથી એક શખ્સને જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા ઝડપી લેવાયો છે. પોલીસે સ્થળ ઉપરથી આરોપી અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા ઉવ.૨૯ રહે.વાંકાનેર નવાપરા સંધી સોસાયટીવાળાને વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહીત રોકડા રૂ.૩૩૦/-ના મુદામાલ કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!