Tuesday, April 16, 2024
HomeGujaratહળવદના શક્તિનગર પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત :એકનું મોત ,એક ઇજાગ્રસ્ત

હળવદના શક્તિનગર પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત :એકનું મોત ,એક ઇજાગ્રસ્ત

હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ શક્તિનગર ગામ નજીક મોડી સાંજે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનુ મોત નિપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત મુજબ હળવદના ચંદ્રગઢ ગામેથી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચવા આવતા ટ્રેકટર નો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ જોરીયા ભાઈ નારણભાઈ ધણુક(ઉ૧૮ રહે. ચંદ્રગઢ તા.હળવદ) વાળાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પુનાભાઈ મુના ભાઈ ભીલ(ઉ. ૩૦ )ને ગંભીર ઈજાઓ થતા તેને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ધટનાની જાણ થતાં હળવદ પોલીસ ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!