Sunday, December 22, 2024
HomeGujaratમોરબીના વીસીપરામાં કારખાના નજીકથી એક્ટિવાની ચોરી : ફરીયાદ નોંધાઈ

મોરબીના વીસીપરામાં કારખાના નજીકથી એક્ટિવાની ચોરી : ફરીયાદ નોંધાઈ

ગઈકાલે તા. ૨૧ના રોજ રોશનબેન વજીરભાઈ બ્લોચ (રહે. મોરબી)એ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી છે કે તેમના દિકરા સમીરભાઈનુ કાળા કલરનુ એકટીવા રજી.નં જીજે-૩૬-સી-૭૬૨૪ અમરેલી રોડ પર વિસિપરામાં પ્રજાપત કારખાના પાસેથી ગત તા. ૧૦ના રોજ રાત્રીના દશેક વાગ્યેની આસપાસ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો છે. હાલમાં આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!