Friday, May 17, 2024
HomeGujaratટંકારામાં ઘરફોડ અને બાઇક ચોરીના ગુનામાં ફરાર આરોપી પકડાયો

ટંકારામાં ઘરફોડ અને બાઇક ચોરીના ગુનામાં ફરાર આરોપી પકડાયો

મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડ બાતમીના આધારે ટંકારા પોલીસમાં ઘરફોડ ચોરી અને બાઇક ચોરીના ગુનામાં ફરાર આરોપીને ટંકારાની લતીપર ચોકડી નજીક ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારામાં આરોપી કૈલાશ પેનો વસુનીયા રહે. મોટા પાવગામ તા. ધાનપુર જિ. દાહોદ વાળો ઘરફોડ અને મોટર સાયકલ ચોરી કરીને બે વર્ષથી નાસતો ફરતો હોય આ આરોપી ટંકારાની લતીપર ચોકડી પાસે હોવાની બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ત્યાં દોડી જઈને કૈલાશ પેનો વસુનીયા (રહે. મોટા પાવગામ તા. ધાનપુર જિ. દાહોદ) વાળોને ઝડપી પાડી ટંકારા પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!