Friday, April 26, 2024
HomeGujaratમોરબીના સાવસર પ્લોટમાં વરલી ફિચરના આકડાં લખી જુગાર રમતો વૃદ્ધ ઝડપાયો

મોરબીના સાવસર પ્લોટમાં વરલી ફિચરના આકડાં લખી જુગાર રમતો વૃદ્ધ ઝડપાયો

મોરબીના સાવસર પ્લોટ દોશીટાવર પાસે જાહેરમાં વરલી ફિચરના આકડાં લખી જુગાર રમતા વૃદ્ધને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે દોશીટાવર પાસે રેઇડ પાડી વરલી ફીચરના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમતા લાભુભાઇ કાનજીભાઇ અઘારા (ઉ.વ.૬૪ રહે.મોરબી શનાળા રોડ સ્કાયમોલ સામે ભરતનગર-૨ મુળ રહે.જેતપર)ને ઝડપી લીધો હતો પોલીસે આ શખ્સના કબજામાંથી વર્લીફીચરનું સાહિત્ય, રોકડ રકમ રૂ.૧૩૭૩૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!