Wednesday, December 25, 2024
HomeGujaratમોરબી તાલુકાના બગથળા ગામે વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત

મોરબી તાલુકાના બગથળા ગામે વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર બગથળા ગામે રહેતા સમુબેન રવજીભાઇ ઉધરેજા(ઉ.વ.૬૫)એ ગત તા. ૨૧ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી જતાં તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન ગઈકાલે તા. ૨૨ના રોજ મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!