Thursday, April 18, 2024
HomeGujaratહળવદના સુંદરગઢ ગામે દેશીદારૂ બનાવવાનો ૬૦૦ લીટર આથો ઝડપાયો

હળવદના સુંદરગઢ ગામે દેશીદારૂ બનાવવાનો ૬૦૦ લીટર આથો ઝડપાયો

હળવદના સુંદરગઢ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાના આથાનો જથ્થો મળી આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ સુંદરગઢ ગામની સીમમાં પોલીસ દ્વારા દરોડો પડવામાં આવ્યો હતો ત્યારે પોલીસને સીમમાં ઓંઠ વિસ્તારમાં મધરીયા ખાડામાં નદીના પટ્ટ પાસે ૬૦૦ લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા ૬૦૦/- નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.ઉપરાંત સ્થળ પરથી આરોપી હાજર મળી ન આવતા તેને પકડી પડવા ચક્રો ગતીમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!