Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી જુના બસસ્ટેન્ડના પાર્કીંગમાથી બાઈકની ઉઠાંતરી: પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી જુના બસસ્ટેન્ડના પાર્કીંગમાથી બાઈકની ઉઠાંતરી: પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના જુના બસસ્ટેન્ડના પાર્કીંગમાથી બાઈકની ચોરી થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે પોલીસે ગુનો નોંધી ચોરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જુના બસસ્ટેન્ડના પાર્કીંગમાથી આશરે ૧૨ દિવસ પહેલાં વૃંદાવન પાકૅમા રહેતા કિપાલભાઈ મેરપરાનુ બાઈક નં. GJ 03 HP 8533 કોઈ તસ્કરો ઉઠાવી ગયા હોય એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!