Friday, January 10, 2025
HomeGujaratમોરબીના નીચી માંડલ ગામેંથી બાઇકની ચોરી

મોરબીના નીચી માંડલ ગામેંથી બાઇકની ચોરી

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાંથી સ્પ્લેન્ડર બાઇક ચોરાયા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબી-હળવદ હાઇવે રોડ ઉપર આવેલા મોરબી તાલુકના નીચી માંડલ ગામે રહેતા ધર્મેન્દ્રભાઇ રામજીભાઇ દેત્રોજા ( ઉ.વ.૪૦) ધંધો-ખેતી વાળાએ પાર્ક કારેલ પોતાનું હિરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. GJ 03 DB 9482 જેના એન્જીન નં. HA11EAA GE55523 તથા ચેસીસ નં. MBLHA10EE
AHE55024 કિં.રૂ.૨૫,૦૦૦/- કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે જેને પગલે જે.જે.ડાંગર પો.હેડ કોન્સ. દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!