Sunday, June 21, 2026
HomeGujaratમોરબીના જલારામ એપાર્ટમેન્ટમાંથી ૧૩ દારૂના ચપલા સાથે બુટલેગર ઝડપાયો

મોરબીના જલારામ એપાર્ટમેન્ટમાંથી ૧૩ દારૂના ચપલા સાથે બુટલેગર ઝડપાયો

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે રણછોડનગર વિસ્તારમાં સેન્ટમેરી સ્કૂલ પાછળ આવેલા જલારામ એપાર્ટમેન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં આરોપી સાગરભાઈ કાંતિલાલ પલાણ ઉવ.૩૨ વાળાના ઘરની તપાસ દરમિયાન પલંગના ગાદલા નીચે પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ ગ્લોબસ ગ્રીન વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૧૩ નંગ બોટલ કિ.રૂ.૧,૧૭૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી સાગરભાઈ કાંતિલાલ પલાણની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!