Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના નવલખી રોડ પર દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઈ

મોરબીના નવલખી રોડ પર દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઈ

મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પરની દુકાનમાં દારૂ હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસે મોરબીના નવલખી રોડ પર આરોપી કમલેશ ઉર્ફે બાબુ કાનજી પરમારની દુકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ ૦૩ (કિં.રૂ.૧૧૨૫/-) ઝડપી પાડી હતી તો આરોપી કમલેશ ઉર્ફે બાબુ કાનજી પરમાર (રહે. રણછોડનગર મોરબી) હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!