Saturday, May 4, 2024
HomeGujaratકોરોના:આજે વધુ ત્રણ વિદ્યાર્થીઓ સહિત 29 કેસ નોંધાયા:કુલ 168 કેસ

કોરોના:આજે વધુ ત્રણ વિદ્યાર્થીઓ સહિત 29 કેસ નોંધાયા:કુલ 168 કેસ

મોરબી માં આજે વધુ 29 કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેર માં 19 કેસ ગ્રામ્ય વિસ્તાર માં 7 કેસ તેમજ વાંકાનેર તાલુકા માં પણ કોરોના ની એન્ટ્રી થઈ ચૂકી છે જેમાં આજે વાંકાનેર ગ્રામ્ય વિસ્તારોમાં 02 કેસ નોંધાયા હતા અને હળવદ માં 01 કેસ નોંધાતા હવે મોરબી જિલ્લા માં કુલ એક્ટિવ કેસ નો આંકડો 168 થવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પરંતુ હવે અગાઉ પોઝિટિવ આવેલા દર્દીઓ માંથી વધુ 03 દર્દીઓ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.પરંતુ પોઝિટિવ આવતા કેસ ની સંખ્યા સામે ડિસ્ચાર્જ થતા દર્દી ની સંખ્યા નહિવત છે જેથી હજી પણ કોરોના ના કેસ આગામી સમય માં બેવડી સદી ફટકારે તો નવાઈ નથી.

વધુ માં આજે પણ જિલ્લા ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના થી સંક્રમિત થયા હતા જેમાં સાર્થક વિદ્યાલય માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી તેમજ નિર્મળ વિદ્યાલય માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી સંક્રમિત થયો હતો .

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!