Thursday, April 25, 2024
HomeGujaratઘૂટું ગામે ફ્રેમ સિરામિક કારખાનામાં પાડી જતા શ્રમિક નું મોત

ઘૂટું ગામે ફ્રેમ સિરામિક કારખાનામાં પાડી જતા શ્રમિક નું મોત

મોરબી તાલુકાના ઘુટુ ગામે સ્માઈલ સીરામીક ની બાજુમાં આવેલ ફ્રેમ સીરામીક નામના કારખાનામાં કામ કરતો દેવાભાઈ ચોથાભાઈ ચિત્રોડીયા નામનો યુવાન કોઈ કારણોસર પડી જતા શરીરે ગંભીર ઈજા થતાં બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને જોઈ તપાસી મૃતક જાહેર કરી આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા એએસઆઇ જેપી કણસાગરા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!