Saturday, May 4, 2024
HomeGujaratમાળીયા(મી) ના રાસંગપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

માળીયા(મી) ના રાસંગપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

માળીયા(મી) ના રાસંગપર ગામ પાસે તળાવ પાસે બાવળની કાંટમાંથી માળીયા(મી) પોલીસે દરોડો પાડીને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં આરોપી મામદભાઈ ઉર્ફે મામદો રહીમભાઈ જામ (ઉ.વ.૩૦ રહે.કોબા વાંઢ માળીયા) વાળાને ગરમ આથો ૧૫ લીટર કી. રૂ.૩૦ ઠન્ડો આથો ૧૦૦ લીટર કી. રૂ.૨૦૦ અને દેશી દારૂ ભરેલા કેરબા માં ૪ લીટર કી. રૂ.૮૦ તથા દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો સહિત કુલ.રૂ.૩૧૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી માળીયા(મી) પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!