Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી એ ડીવીઝન માં ફરજ બજાવતા આશિફ ચાણકયા(રાઉમાં) ને ડીજીપી દ્વારા સન્માનિત...

મોરબી એ ડીવીઝન માં ફરજ બજાવતા આશિફ ચાણકયા(રાઉમાં) ને ડીજીપી દ્વારા સન્માનિત કરાયા

મોરબી શહેર એ ડીવીઝન પોલિસ મથકમાં ફરજ બજાવતા આસીફ રહીમભાઈ ચાણકયા(રાઉમાં) ને રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ઇ ગુજકોપ ડેટા અને આઇટી સર્વિસ મારફતે ગુના સંશોધન કરી આરોપીઓનેનપકડી પાડવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ડીજીપી આશિષ ભાટિયાએ ર ડીવીઝન ડી સ્ટાફમાં ફરજ બજાવતાં આશીફ રહીમભાઈ ચાણકયા(રાઉમાં)એ પોકેટ કોપની વાહન સર્ચ એપ્લિકેશન ની મદદથી મોરબી જીલ્લાના વાહન ચોરીના ૧૩ ત્થા રાજકોટ જીલ્લાના ૦૩ ગુનાઓ ડિટેક્ટ કરી રૂપિયા ૯,૨૩,૦૦૦/- નો મુદામલાલ રિકવર કરેલ અને આ આધુનિક ટેકનીક નો ઉપયોગ કરી ગુનાઓ ડિટેક્ટ કરબાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ‘ઇ-કોપ-એવૉર્ડ’ એનાયત કરી ભવિષ્યમાં પણ આ જ રીતે પ્રશંનિય કામગીરી કરે એ માટે રૂબરૂ બોલાવી શુભેચ્છાઓ પાઠવી સન્માન કર્યું હતું. જેને લઈને મોરબી પોલીસનું નામ ડીજીપી કક્ષાએ પણ ઝળકતું જોવા મળ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!