Wednesday, October 30, 2024
HomeGujaratઆઇ ટી આઈ ના કર્મચારી માજી ટિડીઓ ના પુત્ર ઢેઢી વિમલે તેના...

આઇ ટી આઈ ના કર્મચારી માજી ટિડીઓ ના પુત્ર ઢેઢી વિમલે તેના જન્મદિવસ ની ઉજવણી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે આપવાના આનંદ સાથે કરી

આઇ ટી આઈ ના કર્મચારી માજી ટિડીઓ ના પુત્ર ઢેઢી વિમલે તેના જન્મદિવસ ની ઉજવણી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે આપવાના આનંદ સાથે કરી

- Advertisement -
- Advertisement -

પડધરી આઇ ટી આઇ ના કર્મચારી અને નિવૃત્ત ટંકારા તાલુકા વિકાસ અધિકારી ના પુત્ર વિમલ ધનજીભાઈ ઢેઢી નો આજે જન્મ દિવસ હોય ૨૮ પુરા કરી ૨૯ મુ વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે ગોઝારો ધરતીકંપ ને યાદ કરી સવારે ભોગવનાર ને શ્રધ્ધાજલી આપી રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમ ના વડીલો સાથે સમય પસાર કરી ભાવતા ભોજનિયા ખવડાવી જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી હતી. સવાર થી વિમલ ભાઈ ને તેમના મોબાઈલ નંબર 9016616661 ઉપર તથા શોસયલ મિડીયા ઉપર શુભેચ્છા નો ધોધમાર વરસ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!