Friday, April 26, 2024
HomeGujaratMorbiમોરબીમાં જીલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ માં જન્મદિવસ ની ઉજવણી...

મોરબીમાં જીલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ માં જન્મદિવસ ની ઉજવણી બ્લડ ડોનેશન કરી ઉજવાશે

મોરબી જીલ્લા ભાજપ દ્વારા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે આ દિવસે જીલ્લા ભાજપ દ્વારા સેવાકાર્યોના ભાગરૂપે આયોજિત “સેવા સપ્તાહ” અંતર્ગત આવતી કાલે તા.૧૭/૦૯/૨૦૨૦ ગુરુવારે*
સમય સવારે ૯:૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન જીઆઇડીસીમાં આવેલ સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા,જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, ભાજપ અગ્રણી બ્રિજેશભાઈ મેરજા ભાજપ અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા,તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની સેવાકીય પ્રવૃત્તિ કરી ઉજવણી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!