Saturday, April 27, 2024
HomeGujaratમોરબી ખાતે ફરજ બજાવતાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ની ATS માં બદલી કરાઈ

મોરબી ખાતે ફરજ બજાવતાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ની ATS માં બદલી કરાઈ

રાજય પોલીસ બેડામાં લાંબાસમય બાદ એક સાથે 57 બિન હથિયારી DYSP ની બદલીનો ઘણવો કાઢવામા આવ્યો છે જેમાં મોરબી ખાતે ફરજ બજાવતાં હોનહાર ડીવાયએસપીની ATS માં બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક(ડીવાયએસપી) તરીકે ફરજ બજાવતા 57 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના એસસીએસટી સેલમાં Dysp તરીકે યશસ્વી સેવા બજાવતા હર્ષ ઉપાધ્યાયની એટીએસ dysp તરીકે મુકવામાં આવ્યા છે વધુમાં મોરબી જીલ્લાના વતની અને હાલ સાણંદ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે. ટી.કામરીયાની પણ સ્ટેટ મોનિટરિંગ સેલમા બદલી કરી દેવામાં આવી હોવાનું સતાવાર રિતે જાહેર થવા પામ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!