Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના ગુંગણ ગામના પાટીયા પાસે ટીશીમા ડીઓ બાધંતા વૃદ્ધને શોક લાગતા મોત

મોરબીના ગુંગણ ગામના પાટીયા પાસે ટીશીમા ડીઓ બાધંતા વૃદ્ધને શોક લાગતા મોત

મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ઇલેક્ટ્રીક શોક લાગતા 65 વર્ષીય વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નાગડાવાસ ખાતે રહેતા ગોવિંદભાઇ વીશાભાઇ મિયાત્રા નામના 65 વર્ષીય વૃદ્ધ ગુંગણ
ગામના પાટીયા પાસે ટીશીમા ડીઓ બાધંતા હતા આ દરમિયાન તેઓને એકાએક જોરદાર ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો. આથી તેઓને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!