Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાંથી આઠ બોટલ દારૂ સાથે ભાદો ઝડપાયો: કાનો ફરાર

મોરબીમાંથી આઠ બોટલ દારૂ સાથે ભાદો ઝડપાયો: કાનો ફરાર

મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ સોસાયટી પાસેના શ્રધ્ધા પાર્ક નજીકથી મેંડોવેલ્સ નં.૧ ઇંગ્લીશ દારૂની આઠ બોટલ કિંમત રૂ ૩,૦૦૦ સાથે નિકળેલ આરોપી દિલીપ ઉર્ફે ભદો નટવરભાઇ સારલા ( ઉવ.૨૧ ધંધો.મજુરી રહે. મોરબી નવલખી રોડ નીલકંઠ)ને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો જ્યારે અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઇ રૂદાતલા (રહે.મોરબી નવલખી રોડ નીલકંઠ સોસાયટી) નાશી ગયો હતો. આથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!