Friday, May 3, 2024
HomeGujaratવાંકાનેરમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

વાંકાનેરમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

મોરબી : વાંકાનેરમાં પોલીસે મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડેલ હતો. પણ આરોપી હાજર મળી આવેલ નથી. જેમાં વાંકાનેરમાં પોલીસે મારુતિ શોરૂમ પાછળના વિસ્તારમાં આરોપી જુનેદ યાકુબભાઈ મિયાણાના મકાનમાં રેડ કરીને ફળિયા છુપાવેલ ૪૮ બોટલ મેકડોવેલ નંબર વન દારૂ આવેલ હોવાથી આ રૂ.૧૮૦૦૦ નો દારૂ ઝડપી લીધેલ હતો. જ્યારે આરોપી જુનેદ યાકુબભાઈ મિયાણા હાજર ન મળી આવતા તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!