Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં પત્તા ટીંચતા પાંચ પત્તાપ્રેમીઓ પકડાયા

મોરબીમાં પત્તા ટીંચતા પાંચ પત્તાપ્રેમીઓ પકડાયા

મોરબીના ઇન્દ્રીરાનગર સલાટવાસચોક જાહેરમાં પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ઘરી હતી.

- Advertisement -
- Advertisement -

શહેરના સલાટવાસચોક જાહેરમા જુગારનીં મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થઈ હતી જેને લઈને પોલીસે રેઇડ પાડી જુગારના રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે પન્ના ટીંચતા )ભરતભાઇ કરશનભાઇ ગેડાણી, શામજીભાઇ બાબુભાઇ વાઘાણી, ગેલુભાઇ સીતાપરા, દેવશીભાઇ પ્રેમજીભાઇ અગેચણીયા અને વિપુલભાઇ ગોરધનભાઇ કેરવાડીયા સહિત પાંચ શખ્સો ને જાહેરમાં પન્ના ટીંચતા પકડી પડ્યા હતા. વધુમાં આ તમામ શખસોના કબ્જામાંથી રોકડા રૂપીયા.૧૫,૯૦૦ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!