Friday, April 19, 2024
HomeGujaratમોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી પિસ્ટલ સાથે એક ઝડપાયો

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી પિસ્ટલ સાથે એક ઝડપાયો

મોરબી જુના બસ સ્ટેન્ડ નજીકથી ગેરકાયદેસર પીસ્તોલ સાથે નીકળેલ એક શસ્ખને મોરબી એસ.ઓ.જીની ટીમે દબોચી લીધો હતો.આ પ્રકરણમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલિસે તપાસ આદરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પોલિસે બાતમી આધારે શહેરના જુના બસ સ્ટેન્ડ પાછળની શેરીમાંથી શંકાસ્પદ હાલતમાં ઉભેલ આરોપી યાસીનભાઇ ઉર્ફે બાબરી સીદીકભાઇ ગંઢાર (ઉ.વ.૩૧ રહે.જામનગર ધરારનગર નં .૧ શાળા નં .૫૫ પાસે બેડેશ્વર ડાંગરવાડા)ને અટકાવી તલાશી લેતા તેના નેફામાથી ગેરકાયદે દેશી હાથ બનાવટની એક પીસ્ટલ કિ.રૂ .૧૦,૦૦૦ ઝડપાઇ હતી. જેને પગલે પોલિસે પીસ્ટલ બાબતે પુછતા તેને આ સાજીદભાઇ અજીજભાઈ બ્લોચ રહે.ચંદ્રપુર તા.વાંકાનેર જી.મોરબી વાળાએ આપેલ હોવાનું ખુલ્યું હતું જેને લઈને પોલીસે બંને ઇસમો વીરુધ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!