Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના માધાપર શેરી નં.૧૫ ના ખૂણે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પંકજભાઇ હસમુખભાઇ લાંઘણોજા (ઉ.વ.૩૦ ધંધો.વાણંદકામ રહે.માધાપર શેરી નં.૧૫ મોરબી ) દીપકભાઇ ચમનભાઇ લાંઘણોજા( ઉ.વ.૪૮ ધંધો.વાણંદકામ રહે.માધાપર શેરી નં.૧૫ મોરબી ), શૈલેષભાઇ રવજીભાઇ મેરજા( ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે.ધર્મનગર સોસાયટી વાવડીરોડ મોરબી), ઇશ્વરભાઇ સવજીભાઇ લાંઘણોજા (ઉ.વ.૭૨ ધંધો.નિવૃત રહે.માધાપર શેરી નં.૧૫ મોરબી)રમેશભાઇ ટપુભાઇ લાંઘણોજા ( ઉ.વ.૫૨ ધંધો.વેપાર રહે.મહેન્દ્રનગર સી.એન.જી. પંપ સામે શેરીમા મોરબી ) ને રૂ.૧૧,૫૮૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!