Friday, July 17, 2026
HomeGujaratહળવદના કડીયાણા ગામે જુગાર રમતા પાંચ જુગારી ઝબ્બે

હળવદના કડીયાણા ગામે જુગાર રમતા પાંચ જુગારી ઝબ્બે

હળવદ પોલીસે ખાનગી બાતમીના આધારે કડીયાણા ગામે પાંડાતીરથ ગામ જવાના રસ્તે ક્રિકેટ મેદાનમાં ટોર્ચના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા કરશનભાઈ વાઘજીભાઈ ઉડેચા ઉવ.૪૫ રહે. નવા કડિયાણા તા. હળવદ, રાયમલભાઈ શેલાભાઈ ઠુંગા ઉવ.૩૯ રહે. કડિયાણા તા. હળવદ, બીપીનભાઈ જગદીશભાઈ માકાસણા ઉવ.૨૬ રહે. ચરાડવા આંબલીવાળી શેરી તા. હળવદ, ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા ઉવ.૪૯ રહે. ચરાડવા આંબલીવાળી શેરી તા. હળવદ અને ભવાનભાઈ વિરમભાઈ સરૈયા ઉવ.૪૦ રહે. દેવીપુર તા. હળવદ વાળાને રોકડા રૂ.૫૭,૬૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી હળવદ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!