Tuesday, August 11, 2026
HomeGujaratમોરબીના ઈન્દિરાનગરમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના ઈન્દિરાનગરમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-૨ના ઈન્દિરાનગર મંગલમ વિસ્તારમાં મેલડી માતાજીના ચોક પાસે સ્ટ્રીટલાઈટના અજવાળામાં તીનપત્તિનો જુગાર રમતા સુંદરજીભાઈ ગજુભાઈ સાતોલા ઉવ.૩૦, પ્રતાપભાઈ નથુભાઈ સાલાણી ઉવ.૨૨, સુખાભાઈ અમરશીભાઈ દેથરીયા ઉવ.૩૨ અને સમીરભાઈ નજીરમહમદભાઈ સંધવાણી ઉવ.૨૦ તમામ રહે. ઇન્દિરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨ વાળાને રોકડા રૂ.૧૧,૪૦૦/-સાથે ઝડપી લઈ બી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!