Friday, May 3, 2024
HomeGujaratમોરબીમાં લાતીપ્લોટ માંથી જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં લાતીપ્લોટ માંથી જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના લાતીપ્લોટ શેરી નં ૨-૩ ની વચ્ચે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સો સિકંદર ઉર્ફે બોડીગાર્ડ દાઉદભાઈ શેખ (ઉ.વ.૨૯ રહે.લાતીપ્લોટ શેરી નં ૧૪ ખ્વાજા પેલેસ વાળી શેરી મોરબી), ઇર્ષાદ ઇકબાલભાઈ ત્રાયા (ઉ.વ.૩૬ રહે.જોન્સનગર શેરી નં.૮ મોરબી), સમીર ખમીશાભાઈ કાતીયાર (ઉ.વ ૨૫ રહે શિવ સોસાયટી શેરી નં ૧ મોરબી) અને સોયબ ઓસમાણભાઈ નકુમ (ઉ.વ.૩૪ રહે લાતી પ્લોટ શેરી નં ૮ મોરબી) વાળાને રોકડ રકમ રૂ ૪૪૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!